logo

અમદાવાદ રિવરફ્રન્ટ ને આધુનિક ટેક્નોલોજી સાથે સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરતી ગુજરાત પોલીસ

હાલ શહેરમાં સાબમરતી નદીના કાંઠે રિવરક્રૂઝ, વોટર એક્ટિવિટી, ફ્લાવર પાર્ક, અટલ બ્રિજ સહિતના અવનવા આકર્ષણો છે. જેમાં વધુ એક આકર્ષણનો ઉમેરો થશે. અટલ બ્રિજના છેડે 46 હજાર સ્કવેર મીટર વિસ્તારમાં રિવરફ્રન્ટ પર વાઈબ્રન્ટ એન્ટરટેઈનમેન્ટ હબ બનાવવામાં આવશે. આ માટે ઈમેજિકા વર્લ્ડ એન્ટરટેઈનમેન્ટ 130 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ એન્ટરટેઈનમેન્ટ હબમાં સ્નો પાર્ક, ફૂડ પ્લાઝા, એમ્ફિ થિયેટર, લંડન આઈ સહિતનાં અનેક આકર્ષણો હશે. જે તૈયાર થયા બાદ અમદાવાદ વિશ્વ ફલક પર ચમકી ઉઠશે.
અમદાવાદ રિવફ્રન્ટ પર સહેલાણીઓ ની સુરક્ષા અને કાયદો જળવાઈ રહે એ માટે ગુજરાત પોલીસે પેટ્રોલિંગ કરવા ઇલેક્ટ્રિક વાહન ફારવ્યા છે .

ગુજરાત પોલીસ વિભાગે નવતર પ્રયોગ કરી અમદાવાદ રિવરફ્રન્ટ પર મહિલા પોલીસની શી ટીમને પેટ્રોલિંગ માટે ઇલેક્ટ્રિક વ્હીકલ ફાળવીને પેટ્રોલિંગને ઝડપી અને અસરકારક બનાવ્યું છે.

55
4357 views